Prakharta Shodh kasoti February 2024 Std 9 tst exam Mcqs for Practice 1). દ્વારકા જિલ્લાનુ વડું મથક કર્યું છે? A). દ્વારકા B). જામ ખંભાળિયા C). કલ્યાણપુર…
Read moreશબ્દકોષ અને નામ || ગુજરાતી વ્યાકરણ | gujarati Vyakaran Gujarat Board
શબ્દકોષ માન્ય ભાષાને પોતાનું શબ્દ ભંડોળ હોય છે અને તેનો સંગ્રહ કરતો ગ્રંથ એટલે શબ્દકોશ. શબ્દકોશમાં અસંખ્ય શબ્દોના અર્થો આપેલા હોય છે. આ બધા શબ્દો ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. ગુજરાતી ભાષાનો વ્યવસ્થિત અને વિસ્તારપૂર્વકનો સૌપ્રથમ શબ્દકોશ ગાંધીજીના પ્રયાસો થી 1929 માં "સાર્થ જોડણી કોષ" ના નામે આપણને મળ્યો. શબ્દકોશ એક કોઈપણ ભાષાની આરસી છે તેનાથી ભાષાની શબ્દ સમૃદ્ધિ જોઈ શકાય છે આપણે શબ્દકોશ નો પ્રયોગ કેવી રીતે કરવો તે શીખવું જોઈએ. શબ્દકોશમાં શરૂઆતના શબ્દો સ્વરથી સ્વર શરૂ થાય છે જેનો સાચો ક્રમ અહીં મુકાયો છે અ, અં, આ, આ, ઇ, ઈ, ઉ, ઊ, ઋ , એ, ઐ, ઓ, ઔ ઉપરના સ્વરમાં જોશો તો ખ્યાલ આવશે કે અનુસ્વાર વગર આવેલો સ્વર પહેલા મુકાય છે જ્યારે અનુસ્વાર સાથેનો સ્વર પછી આવે છે શબ્દની શરૂઆતમાં સ્વર આવતો હોય ત્યારે તેને ઉપરના ક્રમમાં ગોઠવાય છે અહીં સ્વરની શરૂ થતા થોડાક શબ્દોનું યોગ્ય ક્રમ આપેલ છે. અક્ષર અંગત આગાહી આંચકો ઇમારત ઇન્દિરા ઈશ્વર ઇંધણ ઉખાણું ઉમરો ઉણપ ઉણપ ઊંડાણ ઋષિ એકાંત એક્શન એન્જિન ઓર્ડર ઔષધ ઉપરના બેન્જોનો માં ઘણો વ્યંજનથી શબ્દ નિર્માણ થતું ન હોવાથી શબ્દકોશમા...